Hsc પાસ કર્યા પછી મોટો પ્રશ્ન - ક્યાં ફિલ્ડમાં addmission લેવું
2 વર્ષ પછી માર્ચ 2022 માં hsc ની પરીક્ષા યોજવામાં આવી હતી અને હાલમાં 4 જૂના ના રોજ hsc result 2022 online gseb ( gujarat secondary and higher secondary education board) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
ક્યાં ફિલ્ડ માં addmission લેવું
મોટા ભાગના વિદ્યાર્થીઓ hsc exam તો પાસ કરી લે છે પરંતુ ત્યાર પછી જ સૌથી મોટો લોચો થાય છે કે ક્યાં ફિલ્ડમાં addmission લેવું? તો એના કારણે ઘણા ખરા વિદ્યાર્થીઓ દેખા દેખીના કારણે પણ અમુક filed select કરતા હોય છે તો ઘણા ખરા ફક્ત શોખ ખાતર Bachelor માટે addmission લેતા હોય છે.
Comouter related courses માં ભીડ
બધા જાણે છે કે આધુનિક સમયમાં આગળનો યુગ ઓનલાઇન નો હસે અને ભવિષ્યમાં કમ્પ્યુટર નોલેજ ખુબજ ઉપયોગી થશે અને સમય જતાં દુનિયા ભરમાં technology નો યુગ આગળ વધશે તેમ તેમ કમ્પ્યુટર ના માસ્ટર માઇન્ડ ની જરૂરિયાત વધતી જશે.
ભવિષ્યમાં કમ્પ્યુટર courses ની ડિમાન્ડ ખુબજ વધવાની છે અને આજ કારણ થી મોટા ભાગના વિદ્યાર્થીઓ BCA ( bachelor of computer applications ) અથવા કમ્પ્યુટર સાયન્સ તરફ ધકેલાય રહ્યા છે.
Comouter courses કરવાના અનેક લાભ છે જેમ કે અત્યારના સમયમાં નાની દુકાન થી લયને મોટા business માં કમ્પ્યુટર ઓપરેટરની જરૂરિયાત હોય જ છે તો કમ્પ્યુટર ની ડીગ્રી મેળવી હશે તો job માટે આમ તેમ દોડવું નહિ પડે આસાની થી 10 થી 15 હજાર સુધી પગાર મળે તેવી જોબ મળી જશે.
અન્ય લાભો હોય તો કમ્પ્યુટર નું knowledge હશે તો કોઈ પણ વિદ્યાર્થી જાતે પોતાનો બીઝનેસ કરી શકસે જેમ કે કમ્પ્યુટર ક્લાસિસ કરાવવા, ઓનલાઇન પોતાની website, application, youtube channel વગેરે જેવા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે છે.
generally જોવા જયોએ તો કમ્પ્યુટર filed વિદ્યાર્થી નું ભવિષ્ય ઊજળું કરશે.
