Hsc પાસ કર્યા પછી મોટો પ્રશ્ન - ક્યાં ફિલ્ડમાં addmission લેવું
Hsc પાસ કર્યા પછી મોટો પ્રશ્ન - ક્યાં ફિલ્ડમાં addmission લેવું 2 વર્ષ પછી માર્ચ 2022 માં hsc ની પરીક્ષા યોજવામાં આવી હતી અને હાલમાં 4 જૂના ના રોજ hsc result 2022 online gseb ( gujarat secondary and higher secondary education board) દ્વારા પ્રસિદ્ધ…